Hallo! Tracked shipping to Netherlands with Delivery Duty Paid for just €7 

Ship to
Netherlands
0
  • argentina
  • chile
  • colombia
  • españa
  • méxico
  • perú
  • estados unidos
  • internacional

Select your country

Americas

Europe

Rest of the world

portada Temple Dharma (in Gujarati)
Type
Physical Book
Language
Gujarati
Pages
162
Format
Paperback
Dimensions
21.6x14x0.9 cm
ISBN13
9789393223876

Temple Dharma (in Gujarati)

Bhatt, Parakh (Author) · Navbharat Sahitya Mandir · Paperback

Temple Dharma (in Gujarati) - Bhatt, Parakh

New Book Imported to Netherlands
Delivery: 01 Sep - 03 Sep Shipping: 4 to 5 business days.
€ 20,40
Import costs and 9% BTW included in the price ✅
€ 20,40

Synopsis "Temple Dharma (in Gujarati)"

ભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. 'SCIENTIFIC ધર્મ' શ્રેણીનો બીજો ભાગ 'TEMPLE ધર્મ' લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... 'TEMPLE ધર્મ'નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો. ➢ પાકિસ્તાને ફેંકેલા ત્રણ હજાર બૉમ્બ આદિશક્તિ સામે બન્યા બિનઅસરકારક! ➢ પ્રેતરાજ સરકાર, કોટવાલ કપ્તાન અને મહેંદીપુર બાલાજી! ➢ મૃત સૈનિકની આત્મા કરી રહી છે દેશનું રક્ષણ! ➢ લૂંટારા અકબરે પણ જેની સામે હાર સ્વીકારી એ રહસ્યમય જ્યોત! ➢ ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડી હતી મધમાખીઓ! ઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં આવા ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક

Customers reviews

Frequently Asked Questions about the Book

All books in our catalog are Original.
The book is written in Gujarati.
The binding of this edition is Paperback.

Questions and Answers about the Book

Do you have a question about the book? Login to be able to add your own question.

Opinions about Bookdelivery

More customer reviews